ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ધ્યાનમાં રાખવાની જરૂરી સુચનાઓ:
• અરજદારે ફોર્મ ઓનલાઈન ભરતા પહેલા આવાસ યોજનાના ફોર્મ અંગેના PMAY નિયમો અને શરતો શાંતિથી વાંચી સમજી લેવા. ત્યાર બાદ ફોર્મ
ભરવું.
•ઓનલાઈન ફોર્મ ભરતાં પહેલાં જરૂરી તમામ આધાર-પુરાવાઓની સોફ્ટકોપી JPG/PDF ફોર્મેટમાં
તૈયાર રાખવી.આ કોપીની પ્રિન્ટ આઉટ સ્પષ્ટ વંચાય તેવા ફોર્મેટમાં હોવી જોઈએ. તેમજ પાસવર્ડ
પ્રોટેક્ટેડ ન હોવી જોઈએ. તમામ આધાર-પુરાવાઓ તૈયાર થઇ ગયા બાદ જ ફોર્મ ભરવું. પ્રિન્ટ
આઉટ કાઢ્યા બાદ જો કોઈ આધાર-પુરાવો સુવાચ્ય નહિ હોય, તો તેવા કિસ્સામાં ફોર્મ રદ્દ
થશે.
• ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ સિસ્ટમ જનેરેટેડ રસીદ આવ્યા બાદ જ ફોર્મ સબમિટ થયું
ગણાશે. ઓનલાઈન રસીદમાં ફોર્મ નંબર જનેરેટ થઇ ગયેલ છે કે કેમ તે જોઈ તેની પ્રિન્ટ કાઢી
લેવાની રહેશે.
• ઓનલાઈન રજુ કરવાના આધાર-પુરાવાઓ પૈકીના
પરિશિષ્ઠ ૨ મુજબનું સોગંદનામું અસલમાં રજુ કરવાનું રહે છે. હાલ ફોર્મ ભરતા સમયે
સ્કેન કરીને રજુ કરવાના રહેશે પરંતુ અરજદારને જયારે આવાસની ફાળવણી કરવામાં આવે અને
RMC કચેરી દ્વારા જણાવવામાં આવે ત્યારે તેની અસલ નકલ RMC કચેરીને રજુ કરવાની રહેશે.
ઓનલાઈન ફરજીયાત રજુ કરવાના આધાર-પુરાવાઓ:
ક્રમ
|
આધાર-પુરાવાઓની વિગત
|
સુચના
|
ફોરમેટ
|
મહતમ સાઈઝ
|
૧
|
આધાર કાર્ડ
|
કુટુંબના તમામ સભ્યોના પતિ-પત્ની અને અપરણિત બાળકો બધાના (એડ્રેસ સાથે)
|
JPG/PDF
|
1 MB
|
૨
|
રેશન કાર્ડ
|
અરજદાર ના નામ નું
|
JPG/PDF
|
1 MB
|
૩
|
ચુંટણી કાર્ડ
|
કુટુંબના તમામ સભ્યોના (પતિ-પત્ની અને પુખ્ત સભ્યોના)
|
JPG/PDF
|
1 MB
|
૪
|
લાઈટ બીલ
|
હાલ રહેતા હોઇ તે સરનામાનું તાજેતરનું જોડવું
|
JPG/PDF
|
1 MB
|
૫
|
વેરા બીલ
|
હાલ રહેતા હોઇ તે સરનામાનું તાજેતરનું જોડવું
|
JPG/PDF
|
1 MB
|
૬
|
પાન કાર્ડ
|
કુટુંબના પાન કાર્ડ ધરાવતા તમામ સભ્યોના
|
JPG/PDF
|
1 MB
|
૭
|
રદ્દ કરેલો ચેક/પાસબુક
|
અરજદારના બેંક ખાતાનો રદ્દ કરેલ ચેક/પાસબુક
|
JPG/PDF
|
1 MB
|
૮
|
જાતિ અંગેનું પ્રમાણપત્ર
|
જો અનામતનો લાભ લેવા ઇચ્છતા હો તો
|
JPG/PDF
|
1 MB
|
૯
|
દિવ્યાંગનું પ્રમાણ પત્ર
|
અરજદાર જો દિવ્યાંગ હોય તે કિસ્સામાં ફરજીયાત
|
JPG/PDF
|
1 MB
|
૧૦
|
માજી સૈનિકનું પ્રમાણ પત્ર
|
અરજદાર જો માજી સૈનિક હોય તે કિસ્સામાં ફરજીયાત
|
JPG/PDF
|
1 MB
|
૧૧
|
પરિશિષ્ઠ ૨ મુજબનું સોગંદનામું
|
પરિશિષ્ટ-૨ મુજબનું સોગંદનામું ફરજીયાત રજુ કરવાનું રહેશે
|
JPG/PDF
|
1 MB
|
૧૨
|
આવક પ્રમાણપત્ર
|
સરકાર દ્વારા અધિકૃત ઓથોરીટીનું પ્રમાણપત્ર (આવકનો દાખલો) અપાય.
|
JPG/PDF
|
1 MB
|
૧૩
|
અરજદાર નો પાસપોર્ટ સાઇઝ ફોટો
|
Dimension: 3.5 cm x 4.5 cm
Maximum Resolution: 480 x 640 pixels
Minimum Resolution: 240 x 320 pixels
|
JPG/PDF
|
1 MB
|
૧૪
|
અરજદાર નો સહીનો ફોટો
|
Maximum Resolution: 160 x 560 pixels
Minimum Resolution: 80 x 280 pixels
|
JPG/PDF
|
1 MB
|
૧૫
|
વારસદાર નો પાસપોર્ટ સાઇઝ ફોટો
|
Dimension: 3.5 cm x 4.5 cm
Maximum Resolution: 480 x 640 pixels
Minimum Resolution: 240 x 320 pixels
|
JPG/PDF
|
1 MB
|
૧૬
|
વારસદાર નો સહીનો ફોટો
|
Maximum Resolution: 160 x 560 pixels
Minimum Resolution: 80 x 280 pixels
|
JPG/PDF
|
1 MB
|
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત વેસ્ટઝોન ખાતે
MIG આવાસ યોજના:
MIG– રૂ. ૬ થી ૭.૫ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબ માટે રૂ.
૧૮,૦૦,૦૦૦ ની કિમતમાં અંદાજીત ૬૦.૦૦ ચોરસ મીટર કાર્પેટનું ૩ BHK આવાસ (બે બેડરૂમ, એક
સ્ટડીરૂમ, એક હોલ, રસોડુ, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની)
MIG આવાસ યોજના સાઈટની વિગત:
ક્રમ
|
ઝોન
|
વોર્ડ નં.
|
ટી.પી.
|
એફ.પી.
|
વિસ્તાર
|
આવાસો ની સંખ્યા
|
માળ
|
૧
|
વેસ્ટ ઝોન
|
૧૦
|
૫ (નાનામવા)
|
૩૪૮
|
જયભીમનગર પાસે, હેવલોક એપાર્ટમેન્ટ ની સામે, નાનામવા રોડ
|
૨૬૦
|
પાર્કિંગ + ૧૩ માળ
|
૨
|
૧૦૪
|
વસંત માર્વલ ની બાજુમાં, શિવધામ સોસાયટી સામે, વિમલ નગર મેઈન રોડ
|
૨૮૮
|
પાર્કિંગ + ૯ માળ
|
૩
|
૧
|
૯
|
S-2
|
૧૫૦ ફૂટ રીંગ રોડ, દ્વારકાધીશ હાઈટસ ની સામે, ઓસ્કાર ગ્રીન સીટીની બાજુમાં,
|
૪૪૮
|
પાર્કિંગ + ૭ માળ
|
૪
|
૧૧
|
૨૭
(મવડી)
|
૪૮/A
|
સેલેનીયમ હાઈટસ ની સામે, મવડી થી પાળ ગામ રોડ,
|
૨૭૨
|
પાર્કિંગ + ૮
પાર્કિંગ + ૯ માળ
|
|
|
|
|
|
૧૨૬૮
|
|
નોંધ:- ક્રમ નં.- ૧ અને ક્રમ નં.- ૨ માં અગાઉ આવાસની ફાળવણી થઇ ગયેલ હોય બાકી વધતા આવાસોનો
સમાવેશ કરવામાં આવશે.