પાણી વિતરણ તથા ગંદા પાણીનો નિકાલ   
Cinque Terre
  પાણી પુરવઠાનું વ્યવ્સ્થાપન

દરેકને સ્માર્ટ મીટરથી તથા આધુનિક SCADA SYSTEM દ્વારા સતત પાણી પુરવઠો.

  ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થાપન

ગંદા પાણીને આધુનિક ટેકનોલોજી દ્વારા શુધ્ધીકરણ કરીને પીવાના પાણી સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ તથા પાવરનું ઉત્પાદન.

  વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાની વ્યવસ્થાપનનું પુન:ઉત્થાન

શહેરમા આવેલ જુદા જુદા વોકળાનું પુન:ઉત્થાન તથા વોકળાની આસપાસના વિસ્તારો માટે ગંદા પાણીને શુધ્ધ કરવા માટે વિકેન્દ્રીત ટ્રીટમેન્ટ પ્લાન્ટ




ધન કચરાના નિકાલનું વ્યવસ્થાપન   
Cinque Terre
  રીયલ ટાઇમ વ્હીકલ ટ્રેકીંગ

હાલની GPS આધારીત vehicle tracking ને નવિનતમ GSW /GPRS સાથે જોડાણ કરીને તેમજ GIS ના ઉપયોગ દ્વારા વ્હિકલનું મેપીંગ કરી ત્વરીત નિર્ણય.

  કચરો તથા જૈવિક કચરાને અલગ કરીને ખાતર બનાવવું

નાગરિકોની સહભાગીદારી મારફત કચરાના સ્ત્રોત પર જ કચરો અલગ તારવવો તથા જૈવિક કચરા માથી ખાતર બનાવવું.

  પુન:વપરાશ તથા વૈજ્ઞાનિક પધ્ધતિથી કચરાનો નિકાલ

આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા ધન કચરા માંથી ખાતર, બળતણ તથા પાવરનું ઉત્પાદન કરવું.

પર્યાવરણ અને ઉર્જા   
Cinque Terre

સુર્ય શક્તિના ઉપયોગમાં વધારો કરી વીજ પરીવહન ગ્રીડ સાથે જોડાણ કરવું. દરેક પબ્લીક બીલ્ડીંગ તથા ખુલ્લી જગ્યાઓ પર સોલાર પેનલ સ્થાપીત કરી વીજ ઉત્પાદન કરવું.

  ઉર્જા સંરક્ષણ

આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી પાણી વિતરણ, ગંદા પાણીના શુધ્ધી કરણ, સ્ટ્રીટ લાઇટ LED Lights મારફત ઉર્જાની બચત કરવી તથા સમયાંતરે એનર્જી વપરાશનું ઓડીટ કરવું.

આઇ.ટી. ઇ-ગવર્નન્સ,સુરક્ષા   
Cinque Terre
 મોબાઇલ ગવર્નન્સ તથા ઓનલાઇન સુવિધાથી મ્યુનિસીપલ કોર્પોરેશનની દરેક સેવાઓનો ઉપયોગ

ઓનલાઇન તથા મોબાઇલ ગવર્નન્સ સીસ્ટમના ઉપયોગથી મહાનગરપાલિકા દ્વારા આધુનિક તથા ઝડપી સેવા.

  GIS and GPS based service delivery and monitoring

GIS (જીઓગ્રાફીકલ ઇન્ફોર્મેશન સીસ્ટમ) તથા GPS(ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ) ની મદદથી સીવીક સેવાઓનું ટ્રેકીંગ, મોનીટરીંગ તેમજ GIS દ્વારા સેવાની માહિતીની ઉપલબ્ધી.
શહેરમાં જુદા જુદા જાહેર સાર્વજનીક સ્થળોએ WIFI ની સુવિધા
C.C.T.V. કેમેરા મારફતે મોનીટરીંગ તથા જાહેર સલામતી

વાહન અને પરિવહન વ્યવ્સ્થાપન   
Cinque Terre
  intelligent Transport System(ITS) નો ઉપયોગ

રીયલ ટાઇમ ટ્રાફિક નિયંત્રણ, દેખરેખ અને ટ્રાફિક ને લગત માહિતીની ઉપલબ્ધી, વ્હિકલ ટ્રેકીંગ સીસ્ટમ અને સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન મલ્ટી લેવલ પાર્કિંગ ઓટોમેટેડ સ્માર્ટ કાર પાર્કિંગ તથા મેનેજમેન્ટ ઓનલાઇન/મોબાઇલ આધારીત આરક્ષીત પાર્કિંગ વેબસાઇટ તથા મોબાઇલ આધારીત રીયલ ટાઇમ પબ્લીક ઇન્ફોરમેશન સીસ્ટમ તથા E-challan (ઇ-ચલણ)

  Eco- mobility

એન્ડ ટુ એન્ડ કનેકટીવીટી માટે નોન મોટોરાઇઝડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા સાયકલ ટ્રેક, ફુટપાથ તથા રાહદારી વ્યવ્સ્થાપનનું સંકલન

  રાહદારીઓ માટે સારી માળખાકીય સુવીધાઓની જોગવાઇ

જુના શહેરી વિસ્તાર તથા ગીચ વિસ્તારોમાં ફુટપાથ ફુટઓવર બ્રીજ તથા નો વ્હિક્લ ઝોન વગેરેનું નિર્માણ.

  Common Smart Card

પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તથા મહાનગરપાલિકાની અન્ય સામાજીક સેવાઓ- બગીચાઓ લાઇબ્રેરીઓ, સ્પોર્ટસ, કોમ્પલેક્ષ, ઝુ વગેરેના ઉપયોગ માટે સ્માર્ટ કાર્ડ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નેટવર્કમાં વધારે આધુનિક માસ ટ્રાન્ઝીટ સીસ્ટમ-લાઇટ રેઇલ તથા મેટ્રો વગેરે માટે સંભવતતાની ચકાસણી.