Option 1 - Greenfield Development – New Race course     Select Priority

World class Convention / exhibition center

  • વિસ્તાર:- રૈયા નજીક ઓછામાં ઓછા ૨૫૦ એકરના વિસ્તારને હરીયાળો બનાવવો.
  • સુચિત પ્રવૃતિઓ વ્યાપક વિકાસ અભિયાન્
  • કોર્પોરેટ ઓફિસો, હોસ્પીટલો, નવુ રેસ કોર્ષ શૈક્ષણીક સંસ્થાઓ
  • આંતરરાષ્ટ્રીય ધોરણના કન્વેશન કમ એક્ઝીબીશન સેન્ટર
  • કૌશલ્ય વિકાસ કેન્દ્વ
  • મનોરંજન કેન્દ્વ/ સાંસ્કૃતિક કેન્દ્વ અને એકથી વધારે રમત ગમત માટે ઈન્ડોર સુવિધાઓ
  • વધુ ગીચતા ધરાવતાં રહેણાંક વિસ્તારમાં વ્યાજબી કિંમતે સસ્તા આવાસોનો વિકાસ
  • ધંધાકીય વિકાસ સાથે હોટલ તથા રેસ્ટોરન્ટના વ્યવસાયનો વિકાસ
  • સૌરાષ્ટ્રના પરંપરાગત કલા અને સંસ્કૃતિ, જીવન શૈલી, ખોરાક, ઉત્પાદનો વગેરે ની ઝાંખી.
Option 2 – Retrofitting - Transit oriented Zone along BRTS corridor     Select Priority
  • વિસ્તાર–૧૦.૭૦કિ.મી.નો બી.આર.ટી.એસ. પાઈલોટ બ્લુ કોરીડોર
  • વિસ્તારની પહોળાઈ (બી.આર.ટી.એસ.કોરીડોર સહિતનો વિસ્તાર):- ૨૫૦ મીટર દરેક બાજુ પર સુવિધામાં વધારો થનાર વિસ્તાર:- ૫૦૦ એકરથી વધુનો વિસ્તાર
  • સુચિત પ્રવૃતિઓ
  • વધુ ગીચતા ધરાવતા વિસ્તારનો પરીવહનલક્ષી વિકાસ તથા સંમિશ્રણ વિકાસ
  • ઈકો મોબીલીટીને પ્રોત્સાહન – બાઈસીકલ લેન, ફુટપાથ નેટવર્ક, સરળ માસ ટ્રાન્સપોર્ટ સેવા
  • સોલાર પેનલના સમાવેશ થયેલ્ રાહદારીઓ માટે ગાર્ડનીંગ સહિતની ફુટપાથ તથા પગદંડી
  • સર્વિસ લેવલના બેંચમાર્ક સહિતની મહાનગરપાલિકાની દરેક સેવાઓનો ઉપયોગ્
  • સામાજીક ભાગીદારીથી મનોરંજક વિસ્તાર તથા બગીચાઓનો વિકાસ
Option 3 – Redevelopment - Slum Redevelopment and River Rejuvenation     Select Priority
  • ઉતર પૂર્વ રાજકોટ- આજી નદી સહિતના વોર્ડ નં ૦૩, ૦૪ તથા ૦૫ના ભાગનો સમાવેશ
  • પુન: વિકાસ:- ૫૦ એકર ક્ષેત્રફળ
  • આજી નદીના ૪-૫ કિ.મી.ની લંબાઈના વિસ્તારનો સમાવેશ
  • સુચિત પ્રવૃતિઓ
  • સામાજીક માળખાકીય સુવિધા સહિત ઝુપડપટ્ટીનો પુન: વિકાસ
  • સોલાર પેનલની સુવિધા સહિતનો ગ્રીન પાથ, ફુટ્પાથ, રસ્તાઓ તથા મનોરંજન માટે વિસ્તારનો વિકાસ
  • આજી-૦૨ જળાશયનું નવીનીકરણ
Option 4– Retrofitting - 500 acres around the race course area     Select Priority
  • સુચિત પ્રવૃતિઓ
  • • શહેરનાં રમત ગમત તથા મનોરંજન કેન્દ્વને આંતરરાષ્ટ્રીય ધોરણનાં બનાવતાં રાજકોટ શહેર વધુ ઉતમ મનોરંજન તથા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્વ બનશે.
  • • ઈકો મોબીલીટીને પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી સોલાર પેનલ સહિતના બાઈસીકલ લેન તથા રાહદારીઓના માર્ગનું નિર્માણ થશે.
  • • ગ્રીન વોક વેનું નિર્માણ થશે.
  • • રાજકોટ શહેરનાં ટ્રાન્સપોર્ટનું સ્માર્ટ ઈન્ટીગ્રેશન/ કનેકટીવીટી (સંકલન). જે અંતર્ગત સ્પેશીયલ ઈલેક્ટ્રીક વ્હીકલનો સમાવેશ.
Your Details