પાણી વિતરણ તથા ગંદા પાણીનો નિકાલ   
Cinque Terre
  પાણી પુરવઠાનું વ્યવસ્થાપન

જેમાં દરેકને સ્માર્ટ મીટરની તથા આધુનિક SCADA System વ્યવસ્થા દ્વારા સતત પાણી પુરવઠો

  ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થાપન

જેમાં ગંદા પાણીને આધુનીક ટેકનોલોજી દ્વારા શુધ્ધીકરણ કરીને પીવાના પાણી સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ તથા પાવરનું ઉત્પાદન

  વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાની વ્યવસ્થાપનનું પુન: ઉત્થાન

જેમાં જુદા જુદા વોકળાની આસપાસનાં વિસ્તારો માટે ગંદા પાણીને શુધ્ધ કરવા માટે વિકેન્દ્વીત ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ઘન કચરાના નિકાલનું વ્યવસ્થાપન   
Cinque Terre
  રીયલ ટાઈમ વ્હીકલ ટ્રેકીંગ

જેમાં હાલની GPS આધારીત vehicle tracking ને નવીનતમ GSM/GPRS સાથે જોડાણ કરીને તથા GIS ના ઉપયોગ દ્વારા વ્હીકલનું મેપીંગ કરી ત્વરીત નિર્ણય માટે ઉપયોગી.

  કચરો તથા જૈવિક કચરાને અલગ કરીને ખાતર બનાવવું.

નાગરિકોની સહભાગીદારી મારફત કચરાના સ્ત્રોત પર જ કચરો અલગ તારવવો તથા જૈવીક કચરામાંથી ખાતર બનાવવું.

  પુન:વપરાશ તથા વૈજ્ઞાનીક પધ્ધતિથી કચરાનો નિકાલ

આધુનિક વૈજ્ઞાનીક પધ્ધતિ દ્વારા ઘન કચરામાંથી ખાતર, બળતણ તથા પાવરનું ઉત્પાદન કરવું.

પર્યાવરણ અને ઉર્જા   
Cinque Terre
  સુર્ય શકિતનો ઉપયોગમાં વધારો કરવો તથા વીજ પરીવહન ગ્રીડ સાથે જોડાણ કરવું.

દરેક પબ્લીક બીલ્ડીંગ તથા ખુલ્લી જગ્યાઓ પર સોલાર પેનલ સ્થાપીત કરી વીજ ઉત્પાદન કરવું.

  ઉર્જા સંરક્ષણ

આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પાણી વિતરણ, ગંદા પાણીના શુધ્ધીકરણ, સ્ટ્રીટ લાઈટ વગેરેમાં ઉર્જાની બચત કરવી. જેમાં સ્ટ્રીટ લાઈટમાં ઉર્જાની બચત કરતી લાઈટો જેવી કે LED Lightsનો ઉપયોગ કરવો તથા સમયાંતરે એનર્જી વપરાશનું ઓડિટ કરવું.

આઈ.ટી., ઇ-ગવર્નન્સ, સુરક્ષા   
Cinque Terre
  મોબાઈલ ગવર્નન્સ તથા ઓનલાઈન સુવિધાથી મ્યુનીસીપલ કોર્પોરેશનની દરેક સેવાઓનો ઉપયોગ

જેમાં ઓનલાઈન તથા મોબાઈલ ગવર્નન્સ સીસ્ટમના ઉપયોગથી મહાનગરપાલિકા દ્વારા આધુનિક તથા ઝડપી સેવા.

  GIS and GPS based service delivery and monitoring

GIS (જીઓગ્રાફીકલ ઈન્ફોર્મેશન સીસ્ટમ) તથા GPS (ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ)ની મદદથી સીવીક સેવાઓનું ટ્રેકીંગ તથા મોનીટરીંગ તેમજ GIS દ્વારા સેવાની માહિતી તથા ઉપલબ્ધી.

  જુદા જુદા જાહેર સાર્વજનીક સ્થળોએ WIFI ની સુવિધા.

  C.C.T.V. કેમેરા મારફતે મોનીટરીંગ તથા જાહેર સલામતી.


વાહન અને પરીવહન વ્યવસ્થાપન   
Cinque Terre
  Intelligent Transport System (ITS) નો ઉપયોગ

જેમાં ટ્રાફિક નિયંત્રણ, દેખરેખ અને ટ્રાફિકને લગત માહિતી ઉપલબ્ધ કરાવવી તથા વ્હીકલ ટ્રેકીંગ સીસ્ટમ અને સ્માર્ટ પાર્કીગ સોલ્યુશન જેવા કે મલ્ટીલેવલ કાર પાર્કીગ, ઓટોમેટેડ કાર પાર્કીગ એરીયા, ઓનલાઈન/મોબાઈલ આધારીત આરક્ષીત પાર્કીગ એરીયા, વેબસાઈટ તથા મોબાઈલ આધારીત રીયલ ટાઈમ પબ્લીક ઈન્ફોર્મેશન સીસ્ટમ.

  Eco- mobility

એન્ડ ટુ એન્ડ કનેકટીવીટી માટે નોન મોટોરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા સાઈકલ ટ્રેક, ફુટપાથ તથા રાહદારી વ્યવસ્થાપનનું સંકલન

રાહદારીઓ માટે સારી માળખાકીય સુવિધાની જોગવાઈ - જેમાં જુના શહેરી વિસ્તાર તથા ગીચ વિસ્તારમાં ફુટપાથ, ફુટ ઓવર બ્રીજ તથા "નો વ્હીકલ ઝોન" વગેરેનું નિર્માણ.

  Common Smart Card

પબ્લીક ટ્રાન્સપોર્ટેશન, મહાનગરપાલિકાની અન્ય સામાજીક સેવાઓ જેવી કે બગીચાઓ, લાઈબ્રેરીઓ, સ્પોર્ટ કોમ્પલેક્ષ, ઝુ વગેરેના ઉપયોગ માટે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ.

પબ્લીક ટ્રાન્સપોર્ટેશનના નેટવર્કમાં વધારો

  માસ ટ્રાન્સીટ સીસ્ટમની શક્યતાઓ જેવી કે લાઈટ રેઈલ તથા મેટ્રો વગેરે માટે અભ્યાસ

  E-Chalan ( ઇ-ચલણ)