RMC

  Birth/Death Certificate

  Ongoing projects @ RMC

  Account Bill Status

  Citizen's Forum

  RTI Status

  Register Your Mobile No.

  PJN Library

  e-Magazine

  24 X 7 Call center

  JnNURM

  VAMBAY Housing Scheme

  Rainfall Statistics

  Administrative Setup

  Elected Body

  Infrastructure

  BPL List

  Holiday List

  City Civic Centre

  How Do I ?

  NRI/ NRG Section

  નામાવલી

  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના

  Daily Collection

  Achievements

News 

 
 
મિલ્કત વેરાના વ્યવહારની વિગત S.M.S. દ્વારા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇગવર્નન્સન પ્રોજેકટ અંતર્ગત ટેક્ષ ચુકવતા નાગરીકોને અત્યાટઘુનિક સેવા મળી રહે તે માટે SMS સેવા ચાલુ કરવામાં આવેલ છે. આ અન્વઘયે ઇગવર્નન્સાના M-ગવર્નન્સ  પ્રોજેક્ટ્સ અંતર્ગત SMS ટેકનોલોજીનો મહતમ ઉ૫યોગ કરી અલગ અલગ સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેક્ષની બાકી રકમની જાણકારી, પાણીવેરાની બાકી રકમની જાણકારી, SMS આધારિત કોલ સેન્ટરની કામગીરી ને લોક હિતાર્થે ચાલુ કરવામાં આવેલ છે.
    ટેક્ષ ચુકવતા નાગરીકોને અત્યાધુનીક સેવા પૂરી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા વેરાને લગત વ્યવહારો S.M.S. દ્વારા જાણ કરવાની સેવા તા.01/09/2009થી ચાલુ કરવામાં આવેલ છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની સેવા સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલમાં આવેલ છે. આ માટે વેરો ચુકવતા નાગરીકોએ તેમના મોબાઇલ નંબર www.rmc.gov.in ૫ર નોંઘાવવાના રહેશે. એક વાર આ નંબર નોંઘાવ્યા  બાદ રાજકોટ મહાનગરપાલિકા જે તે મિલ્કત ધારક વેરાનુ બીલ ભરશે ત્યારે આ ચુકવણાની વિગત તેમજ જો કોઇ રકમ બાકી હશે તો તેની વિગત SMS મારફતે મોકલશે. આ ઉપરાંત ચેક રીટર્ન, રીસીપ્ટ કેન્સલેશન, મિલ્ક ત વેરા અંગેના ફેરફારો કે સુઘારા અંગે દા.ત. તેઓની ચુકવણીનું નવું બીલ જનરેશન, ફેર-આકારણી અથવા વાંઘા અરજી અંગે માહિતી મોકલશે. આ દ્વારા આશા રાખવામાં આવે છે કે ઉપરોક્ત સેવા દ્વારા બધા વ્યવહારોના વિગત મળવાની સાથે લોકોનો વેરો નિયમિત ચૂકવાનો ઉત્સાહ પણ વધશે.

 

Copyright ©2008 Rajkot Municipal Corporation