RMC

  Birth/Death Certificate

  Ongoing projects @ RMC

  Account Bill Status

  Citizen's Forum

  RTI Status

  Register Your Mobile No.

  PJN Library

  e-Magazine

  24 X 7 Call center

  JnNURM

  VAMBAY Housing Scheme

  Rainfall Statistics

  Administrative Setup

  Elected Body

  Infrastructure

  BPL List

  Holiday List

  City Civic Centre

  How Do I ?

  NRI/ NRG Section

  નામાવલી

  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના

  Daily Collection

  Achievements

News 

 
 
બાળકોના વેક્સીનેશનની સ્મ્રુતિ SMS મારફતે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇગવર્નન્‍સ પ્રોજેકટ અંતર્ગત ટેક્ષ ચુકવતા નાગરીકોને અત્‍યાઘુનિક સેવા મળી રહે તે માટે SMS સેવા ચાલુ કરવામાં આવેલ છે. આ અન્‍વયે ઇગવર્નન્‍સના M-ગવર્નન્‍સ પ્રોજેક્ટ્સ અંતર્ગત SMS ટેકનોલોજીનો મહતમ ઉ૫યોગ કરી અલગ અલગ સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેક્ષની બાકી રકમની જાણકારી, પાણીવેરાની બાકી રકમની જાણકારી, SMS આધારિત કોલ સેન્ટરની કામગીરી ને લોક હિતાર્થે ચાલુ કરવામાં આવેલ છે.
આ પ્રોજેકટ અંતર્ગત સેવાનાં વ્‍યા૫ને વઘારવા તેમજ રાજ્ય સરકારના નીરોગી બાળ વર્ષ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા જન્‍મેલા બાળકોના વાલીનો મોબાઇલ નંબર જન્મના દાખલાની સાથે મહાનગરપાલિકાના ડેટાબેઝમાં દાખલ કરી નવા જન્‍મેલા બાળકોના વાલીઓને SMS કરી વેકસીનેશન લેવા માટે સ્મ્રુતિ કરાવવામાં આવશે.
આ નવતર પ્રયોગમાં રાજકોટ મહાનગરપાલિકામાં ડેટામાં નવા જન્‍મેલ બાળકની વિગત દાખલ થશે તુરંત રજીસ્‍ટર થયેલા મોબાઇલ નંબર ૫ર અભિનંદનનો સંદેશ SMS દ્વારા આ૫વામાં આવશે તેમજ સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવા માટેની અપીલ ૫ણ કરવામાં આવશે. જે લોકો આ બાબતે રસ દાખવશે તેમનાં ઘેર તેઓ કહેશે તે જગ્‍યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષા રો૫ણ કરવામાં આવશે. માત્ર વ્રુક્ષની જાળવણી લોકોએ કરવાની રહેશે.

 

Copyright ©2008 Rajkot Municipal Corporation