RMC

  Birth/Death Certificate

  Ongoing projects @ RMC

  Account Bill Status

  Citizen's Forum

  RTI Status

  Register Your Mobile No.

  PJN Library

  e-Magazine

  24 X 7 Call center

  JnNURM

  VAMBAY Housing Scheme

  Rainfall Statistics

  Administrative Setup

  Elected Body

  Infrastructure

  BPL List

  Holiday List

  City Civic Centre

  How Do I ?

  NRI/ NRG Section

  નામાવલી

  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના

  Daily Collection

  Achievements

News 

 
 
પ્રોપર્ટી ટેક્ષ અને વોટર ચાર્જ આઉટસ્ટેંડીગ માહિતી SMS દ્વ્રારા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇગવર્નન્‍સ પ્રોજેકટ અંતર્ગત ટેક્ષ ચુકવતા નાગરીકોને અત્‍યાઘુનિક સેવા મળી રહે તે માટે SMS સેવા ચાલુ કરવામાં આવેલ છે. આ સેવા અન્‍વયે પાણી વેરા તેમજ પ્રો૫ર્ટી ની આઉટ સ્‍ટેન્‍ડીંગ રકમ માત્ર એક SMS કરવાથી જાણી શકાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવા ભારતમાં સર્વપ્રથમ ચાલુ કરવામાં આવેલ છે. પ્રો૫ર્ટીટેક્ષ જાણવા માટે BILL અને 17 ડીજીટનો પ્રો૫ર્ટી નંબર લખી 9624096241 નંબર ૫ર SMS કરવાનો રહેશે. જયારે પાણીની રકમ જાણવા માટે WATER અને 13 ડીજીટનો વોટર કનેકશન નંબર લખી 9624096241 ૫ર SMS કરવાનો રહેશે.

૧) પ્રોપર્ટી ટેક્ષની આઉટ સ્ટેન્ડીંગ રકમ જાણવા માટે.
    આ માટે નાગરીકે પોતાના મોબાઇલમાંથી નીચે મુજબનો SMS કરવાનો રહેશે.

BILL<SPACE>PROPERTY NUMBER

    Ex. BILL 12b/18546/000/0sa

ઉપરોક્ત SMS 9624096241 નંબર પર મોકલવાનો રહેશે. આમ કરવાથી SMS મોકલનારને એક SMS મળશે જે પ્રોપર્ટીની આઉટ સ્ટેન્ડીંગ રકમની માહિતી આપશે.
2)પાણી વેરાની આઉટ સ્ટેન્ડીંગ જાણવા માટે.
    આ માટે નાગરીકે પોતાના મોબાઇલમાંથી નીચે મુજબનો SMS કરવાનો રહેશે.

WATER<SPACE>WATER CONNECTION NUMBER

    Ex.  WATER 11 /000109879

ઉપરોક્ત SMS ૯૬૨૪૦૯૬૨૪૧ નંબર પર મોકલવાનો રહેશે. આમ કરવાથી SMS મોકલનારને એક SMS મળશે જે પાણી વેરાની આઉટસ્ટેન્ડીંગ રકમની માહિતી આપશે.
SMS દ્વારા મળતી બાકી રકમ જેતે દિવસની ઓનલાઇન ઇન્ટરેસ્ટ સાથેની અંતિમ રકમ છે. આ સેવાથી કરદાતાઓને ચેક કે કેશથી પેમેન્ટ કરવા માટે ટેક્ષની રકમ જાણવા માટે લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
રાજકોટ મહાનગરપાલિકાનાં અન્ય સોફ્ટવેરની જેમજ આ સોફ્ટવેર પણ ઇનહાઉસ તૈયાર કરવામાં આવેલ છે.

 

Copyright ©2008 Rajkot Municipal Corporation