| |
| રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ જુદી જુદી SMS સેવાઓનો ઉપયોગ કરવા માટે નીચે મુજબ SMS મોબાઇલ નં ૯૬૨૪૦૯૬૨૪૧ પર મોકલવો |
| ઇન્ટરેક્ટીવ સેવાઓ |
| |
| પ્રોપર્ટી ટેક્ષ અંગેની માહિતી |
| 1 |
પ્રોપર્ટી ટેક્ષની આઉટ સ્ટેન્ડીંગ રકમ જાણવા માટે |
| BILL <SPACE> <૧૭ ડીજીટનો પ્રોપર્ટી નંબર> |
| 2 |
પ્રોપર્ટી ટેક્ષ ઓનરનું નામ જાણવા માટે |
| NAME <SPACE> <૧૭ ડીજીટનો પ્રોપર્ટી નંબર> |
|
| |
| પાણી ચાર્જ અંગેની માહિતી |
| 1 |
પાણી ચાર્જની આઉટ સ્ટેન્ડીંગ રકમ જાણવા માટે |
| WATER <SPACE> <૧૩ ડીજીટનો કનેકશન નંબર> |
|
| |
| ફરીયાદનાં સ્ટેટસ અંગેની માહિતી |
| 1 |
ફરીયાદનું સ્ટેટસ |
STATUS <SPACE> <ફરીયાદ નંબર>
SMS ૯૯૦૪૪૧૨૯૭૧ પર મોકલવો |
|
| |
| એલર્ટ સેવાઓ |
| |
| વિવિધ એલર્ટ સેવાઓ અંગેની માહિતી |
| 1 |
પ્રોપર્ટી ટેક્ષ પેમેન્ટ અંગેનાં એલર્ટ |
| પ્રોપર્ટી ટેક્ષનું પેમેન્ટ કરનારને તેમના મોબાઇલ પર પેમેન્ટ થયાનો એલર્ટ મેસેજ |
| 2 |
પ્રોફેશન ટેક્ષ પેમેન્ટ અંગેનાં એલર્ટ |
| પ્રોફેશન ટેક્ષનું પેમેન્ટ કરનારને તેમના મોબાઇલ પર પેમેન્ટ થયાનો એલર્ટ મેસેજ |
| 3 |
જન્મ નોંધણી અંગેનાં એલર્ટ |
| બાળકનાં જન્મની નોંધણી થતા સાથે જ તેમના પેરન્ટસનાં મોબાઇલ પર રજીસ્ટ્રેશન નંબર સાથેનો એલર્ટ મેસેજ |
| 4 |
મરણ નોંધણી અંગેનાં એલર્ટ |
| મ્રુત્યુ નોંધણી થતા સાથે જ નોંધાયેલ મોબાઇલ નંબર પર રજીસ્ટ્રેશન નંબર સાથેનો એલર્ટ મેસેજ |
| 5 |
વેક્સીનેશન એલર્ટ |
| બાળકનાં જન્મથી લઇને ૧૮ વર્ષ સુધી નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવતી રસી અંગેના બાળકનાં પેરેન્ટસને એલર્ટ મેસેજ |
| 6 |
હીસાબી બીલ પેમેન્ટ |
| કોન્ટ્રાક્ટર તેમજ વેન્ડરને થતા બીલોનાં પેમેન્ટ અંગેના એલર્ટ મેસેજ |
|
| મેનેજ્મેન્ટ સેવાઓ |
| |
| વિવિધ મેનેજ્મેન્ટ સેવાઓ અંગેની માહિતી |
| 1 |
કોલ સેન્ટર |
| ફરીયાદ નોંધણી માટી ચાલતા કોલસેન્ટરનું સંચાલન SMS દ્વારા |
| 2 |
દરરોજની આવક તેમજ ખર્ચની SMS દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણકારી |
| મહાનગરપાલિકાને થતી દરરોજની આવક તેમજ ખર્ચની SMS દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણકારી |
| 3 |
કોલસેન્ટર પર દરરોજ નોંધાતી તેમજ સોલ્વ થતી ફરીયાદોની માહિતી |
| કોલસેન્ટર પર દરરોજ નોંધાતી તેમજ સોલ્વ થતી ફરીયાદોની માહિતી ઉચ્ચ અધિકારીઓને SMS દ્વારા |
|