 |
 |
 |
 |
 |
| 17-07-2010 |
| Name |
: |
મહેશભાઇ એન. સોલંકી |
શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ,
આ અગાઉ મેં આપશ્રી ને ત્રણ-ચાર પત્રો લખેલાં તેના બે જવાબ પણ આપે આપેલાં
પરંતુ એવું જણાય છે કે આપનો સ્ટાફ આપે આપેલ સૂચના નો અમલ કરતો નથી,
અથવા તો આપ રાજકીય દબાણ ને લીધે અમુક કાર્યો કરી શકતા નથી. હ્જુ પણ
રૈયા રોડ ની દુર્દશા એવી ને એવી જ છે.
૧. હનુમાન મઢી ચોક થી રૈયા ચોકડી અને ચોકડી થી આગળ રૈયા ગામ તરફ જતો
રોડ જોઇને કોઇ એમ ન કહે કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દુનિયા નું ૨૧ માં
નંબરે સૌથી વધુ વિક્સિત શહેર ની યાદિ માં સમાવિસ્ટ થયેલ શહેર છે.
૨. આ રોડ પર આખો દિવસ ઢોર રસ્તા ની વચ્ચોવચ્ચ પડેલાં હોય છે. રસ્તા પર
એક ઘાસ વેચવાની દુકાન છે તેની આસપાસ તો સતત ઢોર થી જ રસ્તો જામ હોય
છે.
૩. શહેર માં સવારે ૮ થી રાત્રે ૮ સુધી ભારે વાહનો માટે મનાઇ છે છતાં ચોકડી પાસે
સાઇડ માં ઘણી ટ્રાવેલ્સ ની બસો પાર્ક કરેલ હોય છે અને રસ્તા પર દબાણ કરે છે.
૪. ચોકડી થી આગળ જતાં પાણી નાં ટેન્ક્રરો ઉભા હોય છે. આ રસ્તા નો ટ્રાફિક
એટલો જોખમી છે કે નાનાં બાળકો અને વ્રુધ્ધો માટે રસ્તો પસાર કરતાં જાન નુ
જોખમ કાયમ રહે છે.
૫. ડિવાઇડર ની વચ્ચે રોપાં વાવવાં નું કાર્ય આવકાર્ય છે પરંતુ રોજ તે ઢોર ખાય
જાય છે અને પ્રજા ના પૈસા નું ધોવાણ થાય છે.
આપશ્રી એ જ્યારે વેબ સાઇટ પર જાહેર સુચનો માંગેલ છે તો આ સુચનો નો
અમલ થાય તે જોવું પણ એટલું જ જરુરી છે.
|
| email :solaanki@yahoo.co.in |
|
|
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
| 19-09-2009 |
| Name |
: |
Rajiv |
Rajkot has become a new hub of encroachment activities.
The amount of money that police asks to clear the plot is
nothing less than what gundas will ask.
It seems the police has mutual understanding with the
gundas, they first purposely pushes them to grab the land
and then blackmail the owner to give the similar huge amount
of money to get them their land back.
Thanks.
|
| email :rajivrp@ymail.com |
|
|
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
| 05-09-2009 |
| Name |
: |
L.J.Parmar |
I APPRECIATE THE CARE TAKEN WHILE APPROVING THE PLANS OF
BULDINGS, PLEASE CONTINUE THE MONITORING OF EACH
CONSTRUCTIONS FROM THE VERY START. HAD THE SAME CARE WZ
TAKEN FROM THE BEGINNING, THE CONGESTED ROADS AND TRAFFIC
PROBLEMS WE SEE ON MAIN ROADS/GULLIES COULD HAVE BEEN
AVOIDED. PROPER PLANNING/READY INFRASTRUCTURE FOR COPING
UP WITH ERTHQUAKE/FIRE/BOMBSHOMB TYPE PERILS IN THE VERY
NARROW LANES BEHIND JAGNATH TEMPLE/RAMKRISHNANAGAR AREA
AND SONI BAZAR, WITH HOVERING BULDINGS/BALCONIES ON BOTH
SIDES OF 4FT WIDE LANES, IS MUST. PLEASE BE PREPARED IF
THE GOD THINKS OTHERWISE.
|
| email :parmarlaxmikant@rediffmail.com |
|
|
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
 |
| 18-04-2009 |
| Name |
: |
atul shah |
before few day in junction plot main road and 5 jun.main
road was complite cleir with ridrsside hawkers. but with
in3 ,4 days opretion was mild. and futhre hakawers seatd
on the road.so what is the meaning of such type of this
drama.so plase totally cleair road atlist an evening time
|
| email :amshahj@yahoo.co.in |
|
|
 |
 |
 |
 |
 |
 |
 |
|